ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB) દ્વારા
Combined Competitive Examination (CCE) માટે
ગ્રૂપ A અને ગ્રૂપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે
અધિકૃત ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ ભરતી હેઠળ વિવિધ ક્લાર્ક અને અધિકારી કક્ષાની પોસ્ટ માટે
કુલ 5370 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
સંસ્થા
ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB)
પરીક્ષા નામ
Combined Competitive Examination (CCE)
જાહેરાત નં.
378/202526
કુલ જગ્યાઓ
5370
અરજી પ્રક્રિયા
ઓનલાઇન (OJAS)
લાયકાત
ગ્રેજ્યુએટ
📊 પોસ્ટ વિગત
▶ ગ્રૂપ - A
સમાજ કલ્યાણ નિરીક્ષક
કાર્યપાલક અધિક્ષક
કલેકટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)
હેડ ક્લાર્ક
સિનિયર ક્લાર્ક
જગ્યા : 2365
▶ ગ્રૂપ - B
જુનિયર ક્લાર્ક
જગ્યા : 3005
👨👨👧👦 કુલ જગ્યા : 5370
📅 મહત્વપૂર્ણ તારીખો
ફોર્મ શરૂ
05/02/2026 (14:00 કલાકે)
ફોર્મ છેલ્લી તારીખ
20/02/2026 (23:59 કલાક)
ફી ભરવાની છેલ્લી તારીખ
23/02/2026 (23:59 કલાક)
🎓 લાયકાત
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલું હોવું જરૂરી છે.
Bank of Baroda (BOB), ભારતની અગ્રણી Public Sector Bank પૈકીની એક છે, જે મજબૂત ડિજિટલ ઉપસ્થિતિ ધરાવે છે.
બેંક દ્વારા 418 Information Technology (IT) Professionals ની Regular Basis પર ભરતી માટે
અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ ભરતી Software Development, Data Science, Cloud Computing, AI, Networking, Database અને
Core Banking Solutions જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત ઉમેદવારો માટે છે.
ભરતી Scale I (Officer), Scale II (Manager) અને Scale III (Senior Manager) લેવલ માટે કરવામાં આવશે.
પાત્ર ઉમેદવારો 30 જાન્યુઆરી 2026 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે.
સંસ્થા
Bank of Baroda (BOB)
વિભાગ
Information Technology
કુલ ખાલી જગ્યાઓ
418 પોસ્ટ
પોસ્ટ લેવલ
JMG/S-I, MMG/S-II, MMG/S-III
અરજી પ્રક્રિયા
ઓનલાઇન
અરજી તારીખ
30 Jan 2026 થી 19 Feb 2026
ઓફિશિયલ વેબસાઈટ
bankofbaroda.bank.in
📊 ખાલી જગ્યાઓ (મુખ્ય IT ભૂમિકાઓ)
Full Stack Developers (JAVA & MERN) – Officer, Manager અને Senior Manager
Cloud Engineers – Scale I & II
AI / GenAI / NLP / ML Engineers – Scale I થી III
Data Scientists & Data Engineers
API Developers & Mobile Application Developers
Network, Server & Storage Administrators
Database Administrators (Oracle, SQL, PostgreSQL)
Finacle Developers & Enterprise Architects
📌 આ ભૂમિકાઓ Bank of Baroda ના Digital Banking Platforms, Fintech Integrations,
Cybersecurity Infrastructure અને Large-scale Data Systems ને સપોર્ટ કરે છે.
🎓 પાત્રતા માપદંડ (01 જાન્યુઆરી 2026 મુજબ)
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે નીચે મુજબની Full-time ડિગ્રી હોવી જરૂરી છે:
B.E. / B.Tech / M.E. / M.Tech
MCA
Computer Science, Information Technology, Electronics & Communication અથવા સંબંધિત શાખામાં
National Testing Agency (NTA) દ્વારા Joint Entrance Examination (JEE) Main 2026 માટે
ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
JEE Main દ્વારા B.E / B.Tech / B.Arch / B.Planning કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે.
પરીક્ષા સંસ્થા
National Testing Agency (NTA)
પરીક્ષાનું નામ
Joint Entrance Examination (JEE) Main 2026
કોર્સ
B.Tech / B.E / B.Arch / B.Planning
અરજી પ્રક્રિયા
ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટ
jeemain.nta.nic.in
📅 મહત્વપૂર્ણ તારીખો
ઇવેન્ટ
Session 1
Session 2
અરજી શરૂ
31/10/2025
01/02/2026
છેલ્લી તારીખ
27/11/2025
25/02/2026
Exam City Slip
Jan 2026 (1st Week)
March 2026 (2nd Week)
પરીક્ષા તારીખ
21 – 30 Jan 2026
02 – 09 Apr 2026
રિઝલ્ટ
12/02/2026
20/04/2026
💰 અરજી ફી
Paper 1
UR (Male)
₹1000
EWS / OBC (Male)
₹900
UR / EWS / OBC (Female)
₹800
SC / ST / PWD
₹500
Paper 1 + Paper 2
UR / EWS / OBC (Male)
₹2000
UR / EWS / OBC (Female)
₹1600
SC / ST / PWD
₹1000
🎓 પાત્રતા માપદંડ
Class 12th પાસ (2024, 2025) અથવા 2026માં પરીક્ષા આપનાર ઉમેદવાર પાત્ર
Indian Army દ્વારા SSC ટેક્નિકલ ઓફિસર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
કુલ 350 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
નોકરીનું સ્થાન: સંપૂર્ણ ભારત.