શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ભરતી જાહેરાત 2025
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ (NAAC ‘A’ ગ્રેડ) દ્વારા ૧૧ માસના કરાર આધારિત હંગામી જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ જાહેર કરવામાં આવે છે. લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં હાજર રહેવા આમંત્રિત કરવામાં આવે છે.
| ક્રમ | જગ્યાનું નામ | જગ્યા | માસિક ફિક્સ પગાર |
|---|---|---|---|
| 1 | લીગલ ઓફિસર | 1 | ₹ 60,000/- |
| 2 | ગુજરાતી વિષયના વ્યાખ્યાતા (વિઝિટિંગ) | 1 | ₹ 40,176/- |
| 3 | હિન્દી વિષયના વ્યાખ્યાતા (વિઝિટિંગ) | 1 | ₹ 40,176/- |
| 4 | ડ્રાઇવર | 1 | ₹ 16,500/- |
| 5 | સ્ટેટીસ્ટીકલ એનાલિસ્ટ | 1 | ₹ 25,000/- |
📌 મહત્વપૂર્ણ માહિતી
- આ તમામ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી હશે.
- અરજી ફોર્મ, ફી, લાયકાત, ઇન્ટરવ્યુની તારીખ અને સમય યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મેળવવો.
- ઇન્ટરવ્યુ વખતે સ્વ-હસ્તાક્ષરિત આવેદન ફોર્મ સાથે મૂળ દસ્તાવેજો લાવવું ફરજિયાત.
- જાહેરાત બાબતે અંતિમ નિર્ણય યુનિવર્સિટીને અબાધિત રહેશે.
🔗 મહત્વપૂર્ણ લિંક
➤ Official Website : www.sssu.ac.in
⛳ અરજદારોને સૂચના: ઇન્ટરવ્યુ સમયે તમામ ઓરીજનલ દસ્તાવેજો સાથે હાજર રહેવું ફરજિયાત છે.