India Exim Bank Deputy Manager Recruitment 2026
Export-Import Bank of India (India Exim Bank) દ્વારા Deputy Manager (Banking Operations) પોસ્ટ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક HRM/DM/2025-26/06 મુજબ કુલ 20 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.
| ભરતી સંસ્થા | Export-Import Bank of India |
|---|---|
| પોસ્ટ નામ | Deputy Manager (Banking Operations) |
| પોસ્ટ લેવલ | DM-I |
| જાહેરાત ક્રમાંક | HRM/DM/2025-26/06 |
| કુલ જગ્યાઓ | 20 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| પગાર ધોરણ | ₹48,480 – ₹85,920 + Allowances |
| ઓફિશિયલ વેબસાઈટ | eximbankindia.in |
📅 મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી શરૂ: 26 જાન્યુઆરી 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ફેબ્રુઆરી 2026
- લખિત પરીક્ષા (ટેન્ટેટિવ): ફેબ્રુઆરી 2026
📊 કેટેગરી વાઇઝ જગ્યાઓ
- UR: 10
- SC: 03
- ST: 01
- OBC (NCL): 05
- EWS: 01
🎓 શૈક્ષણિક લાયકાત
- ન્યૂનતમ 3 વર્ષનું ફુલ-ટાઈમ Graduation
- કમથી કમ 60% માર્ક્સ અથવા સમકક્ષ CGPA
- નીચે મુજબનું Post Graduation / Professional Qualification (કોઈ એક):
- MBA / PGDBA / PGDBM / MMS (Finance / International Business / Foreign Trade)
- OR Chartered Accountant (CA) – ICAI સભ્યતા ફરજિયાત
- Distance / Part-time / Open University માન્ય નહીં
💼 કામનો અનુભવ
- ન્યૂનતમ 1 વર્ષનો post-qualification અનુભવ
- બેંક / ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન / ટર્મ લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશનમાં અનુભવ ફરજિયાત
🎂 વય મર્યાદા (31/12/2025 મુજબ)
- UR / EWS: 28 વર્ષ
- OBC (NCL): 31 વર્ષ
- SC / ST: 33 વર્ષ
- PwBD (UR/EWS): 38 વર્ષ
- PwBD (OBC): 41 વર્ષ
- PwBD (SC/ST): 43 વર્ષ
- ન્યૂનતમ વય: 21 વર્ષ
💳 અરજી ફી
- General / OBC: ₹600/-
- SC / ST / PwBD / EWS / તમામ મહિલા: ₹100/-
- ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે (Non-refundable)
📝 પસંદગી પ્રક્રિયા
- સ્ટેજ 1: લખિત પરીક્ષા (Subjective – 100 માર્ક્સ)
- Financial Statement Analysis – 40 માર્ક્સ
- Professional Knowledge – 60 માર્ક્સ
- સ્ટેજ 2: પર્સનલ ઈન્ટરવ્યૂ
- Final Merit: Written Test 70% + Interview 30%
📝 અરજી કરવાની પ્રક્રિયા
- India Exim Bank Careers પેજ પર જાઓ
- New Registration પર ક્લિક કરો
- Email ID અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો
- ફોર્મ ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
- અરજી ફી ભરો
- ફાઈનલ ફોર્મ સબમિટ કરી ડાઉનલોડ કરો
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Official Notification :
Click Here
➤ Apply Online :
Click Here
➤ Official Website :
Click Here