IPPB દ્વારા આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એસોસિએટ ભરતી 2025

IPPB ભરતી 2025: આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એસોસિએટ

ભરતી સંસ્થા India Post Payments Bank (IPPB)
પોસ્ટ એસિસ્ટન્ટ મેનેજર, જુનિયર એસોસિએટ
જાહેરાત ક્રમાંક IPPB/CO/HR/RECT./2025-26/04
કુલ જગ્યા 309
ફોર્મ શરૂ થયાની તારીખ 01/11/2025
ફોર્મ છેલ્લી તારીખ 01/12/2025
ચલણ 750/- (જનરલ/OBC/EWS), અન્ય માટે નથી

જરૂરી ડોક્યુમેન્ટસ:

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

મહત્વપૂર્ણ લિંક્સ:

ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો
વેબસાઈટ માટે: https://www.ibps.in
Official Source: https://www.ibps.in

Disable Long Press on Image

GSRTC Helper પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર

GSRTC Helper પરીક્ષા ફાઇનલ આન્સર કી 2025

ભરતી સંસ્થા Gujarat State Road Transport Corporation (GSRTC)
પોસ્ટ હેલ્પર
જાહેરાત ક્રમાંક GSRTC/202425/47
પરીક્ષા તારીખ 05/10/2025

મહત્વપૂર્ણ લિંક્સ:

ફાઇનલ આન્સર કી : અહીં ક્લિક કરો
Official Source: https://gsrtc.in

Disable Long Press on Image

GSSSB વિવિધ ભરતી પરીક્ષા તારીખ જાહેર 2025

GSSSB વિવિધ ભરતી પરીક્ષા તારીખ જાહેર 2025

ભરતી સંસ્થા Gujarat Subordinate Service Selection Board (GSSSB)
પોસ્ટ્સ X-Ray Assistant, Dental Technician, Royalty Inspector, Store Keeper
પરિક્ષા તારીખ નોટિસ જાહેર કરાઈ

મહત્વપૂર્ણ લિંક્સ:

વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
Official Source: https://gsssb.gujarat.gov.in

Disable Long Press on Image

SBI મેનેજર અને ડેપ્યુટી મેનેજર ભરતી 2025

SBI Recruitment 2025 – 10 Posts

ભરતી સંસ્થા State Bank of India (SBI)
પોસ્ટનું નામ Manager, Deputy Manager
જાહેરાત ક્રમાંક CRPD/SCO/2025-26/16
કુલ જગ્યા 10
ફોર્મ શરૂ તા. 11/11/2025
ફોર્મ છેલ્લી તારીખ 01/12/2025
ચલણ General/OBC/EWS: ₹750 | Others: No Fee

મહત્વપૂર્ણ લિંક્સ:

ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
Official Source: https://sbi.bank.in

Disable Long Press on Image

NSP નેશનલ સ્કોલરશીપ

NSP સ્કોલરશીપ

NSP નેશનલ સ્કોલરશીપ - 2025-26

વર્ષ 2025-26 માટે નવી તથા રીન્યુઅલ અરજી શરૂ થઈ ગઈ છે.
દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે.

📅 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
તા. 15/11/2025 સુધી અરજી કરી શકાશે.

કોણ અરજી કરી શકશે?

  • જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨માં 80% કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ હોય તે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • અગાઉ અરજી કરેલ વિદ્યાર્થીઓએ રીન્યુઅલ ફોર્મ ભરવાનું રહેશે.

📄 જરૂરી ડોકયુમેન્ટ:

  • ફોટો / સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તો)
  • આવકનો દાખલો
  • LC (સ્કૂલ લિવિંગ)
  • બોનોફાઇડ સર્ટિફિકેટ
  • શાળા / કોલેજ ID કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)
  • ઇ-મેઈલ ID અને મોબાઈલ નંબર (આધાર સાથે લિંક હોવો જરૂરી)

👉 વેબસાઈટ માટે: અહી ક્લિક કરો

👉 ફોર્મ ભરવા માટે: અહી ક્લિક કરો

કરંટ અફેર 09 અને 10 નવેમ્બર 2025 | Read

Current Affairs Read

Current Affairs - 09 અને 10 November 2025

1. માટે એલોન મસ્કની સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર ભારતનું કયું રાજ્ય પ્રથમ બન્યું?

જવાબ: મહારાષ્ટ્ર

2. સૌર ઉર્જાથી ચાલતા ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાં AI ડેટા સેન્ટર બનાવવાના ગૂગલના પ્રોજેક્ટનું નામ શું છે?

જવાબ: સનકેચર

3. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસનો મુખ્ય હેતુ શું છે?

જવાબ: કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી અને વહેલી તકે નિદાનનું મહત્વ સમજાવવું

4. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની શરૂઆત કોના જન્મદિવસને યાદ કરવા માટે કરવામાં આવી?

જવાબ: મેડમ ક્યુરી (મેરી ક્યુરી)

5. મેડમ ક્યુરીનો જન્મ ક્યારે થયો હતો?

જવાબ: ૭ નવેમ્બર ૧૮૬૭

6. 1500 મેગાવોટના પંચમૌલી-દેવલીપાડા પચ્ડ સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે કયા રાજ્યએ GSC PSP મહા પ્રા. લિ. સાથે 8000 કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા?

જવાબ: મહારાષ્ટ્ર

7. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ: ૭ નવેમ્બર

8. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ કયા વર્ષથી શરૂ થયો?

જવાબ: ૨૦૧૪

9. "ઓપરેશન વીડ આઉટ" હેઠળ DRI એ કયા એરપોર્ટ પરથી 42 કરોડના હાઇડ્રોપોનિક નીંદણ જપ્ત કર્યું?

જવાબ: મુંબઈ

10. મેડમ ક્યુરીને કયા તત્વની શોધ બદલ નોબેલ પુરસ્કાર મળ્યો?

જવાબ: રેડિયમ અને પોલોનિયમ

11. જાળવણીની શરૂઆત કયા ગામથી થઈ?

જવાબ: અર્જુ

12. જોરાવરસિંહ જાદવે કયું લોક સંગ્રહાલય સ્થાપ્યું?

જવાબ: વિરાસત

13. જોરાવરસિંહ જાદવ કયા સંગઠનના ઉપાધ્યક્ષ હતા?

જવાબ: સંગીત નાટક અકાદમી

14. જોરાવરસિંહ જાદવે કેટલા પુસ્તકો લખ્યા?

જવાબ: ૧૧૦થી વધુ

15. કેન્સરના વહેલા નિદાનથી શું થાય છે?

જવાબ: સારવારની સફળતા વધે છે અને મૃત્યુદર ઘટે છે

16. જોરાવરસિંહ જાદવની પ્રાર્થના સભા ક્યાં યોજાઈ?

જવાબ: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

17. ગુજરાતના મુખ્યમંત્રીએ કયા પદ્મ પુરસ્કાર વિજેતાને ફૂલહારથી શ્રદ્ધાંજલિ આપી?

જવાબ: સ્વ. જોરાવરસિંહ જાદવ

18. ભારતમાં કેન્સર જાગૃતિ માટે કયું મંત્રાલય મુખ્ય ભૂમિકા ભજવે છે?

જવાબ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

19. જોરાવરસિંહ જાદવને પદ્મ પુરસ્કાર ક્યારે મળ્યો?

જવાબ: ૨૦૧૯માં

કરંટ અફેર 09 અને 10 નવેમ્બર 2025 | Quiz

Current Affair Quiz
Older Posts Home