હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક ભરતી 2025

એપ્રેન્ટિસ ભરતી 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા જાહેરનામાં ક્રમાંક : 25/2025 મુજબ એપ્રેન્ટિસ એક્ટ–1961 તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજના હેઠળ એપ્રેન્ટિસ ભરતી માટે આમંત્રણ આપવામાં આવે છે. ઉમેદવારો નિયત નમૂના મુજબનું અરજી ફોર્મ તથા જરૂરી પુરાવા સાથે 09 ડિસેમ્બર 2025 સુધી Speed Post અથવા રૂબરૂમાં મોકલી આપવવાની રહેશે

આયોજક સંસ્થાહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
જાહેરનામાં નંબર25/2025
પોસ્ટ નામકોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક
અરજીનો માધ્યમSpeed Post / રૂબરૂ
જોબ લોકેશનપાટણ
સત્તાવાર વેબસાઈટngu.ac.in

📅 મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 09 ડિસેમ્બર 2025

🎓 લાયકાત

  • સ્નાતક (B.Com)
  • કોમ્પ્યુટરનું પર્યાપ્ત જ્ઞાન ફરજિયાત

👥 જગ્યાઓ

  • કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક – 4 જગ્યાઓ ઉપલબ્ધ

🎯 ઉંમર મર્યાદા

  • ન્યૂનત્તમ: 18 વર્ષ
  • મહત્તમ: 35 વર્ષ

📌 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • અરજીનો નમૂનો યુનિવર્સિટી વેબસાઈટ www.ngu.ac.in પર ઉપલબ્ધ.
  • અરજી સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ જોડવી ફરજિયાત.
  • સરકારશ્રી દ્વારા નિર્ધારિત માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
  • એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આપોઆપ મુક્ત ગણાશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિશીપ ન કરેલ હોવી જોઈએ.
  • પસંદગીનો આખરી નિર્ણય યુનિવર્સિટીનો રહેશે.
  • અધુરી અરજી રદ ગણાશે.
  • સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
  • જગ્યાઓની સંખ્યામાં જરૂરી હોય તો ફેરફાર થઈ શકે છે.
  • ઈન્ટરવ્યૂ માટે સ્વખર્ચે હાજર રહેવું પડશે.
  • ઈન્ટરવ્યૂ સમયે મૂળ પ્રમાણપત્રો સાથે લાવવા.
Photo

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13591 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર

ગુજરાત પોલીસ ભરતી 2025

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13591 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો ઓનલાઇન અરજીઓ 03 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી કરી શકે છે.

ભરતી સંસ્થાગુજરાત પોલીસ ભરતી બોર્ડ
જગ્યાનું નામવર્ગ-૩ પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ
શ્રેણીLatest Job
અરજીનો માધ્યમઓનલાઇન
જોબ લોકેશનગુજરાત
સત્તાવાર વેબસાઈટgprb.gujarat.gov.in

📝 જગ્યાઓની યાદી

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર
  • જેલર ગ્રુપ–૨
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)
  • જેલ સિપોઈ (પુરુષ)
  • જેલ સિપોઈ (મહિલા / પેટન)

🔢 કુલ પોસ્ટ્સ

કુલ 13591 જગ્યાઓ ખાલી છે.

🎓 શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક (Graduate): PSI, ASI, Jailer Group–2
  • 12 પાસ: કોન્સ્ટેબલ, SRPF, જેલ સિપોઈ

🎂 ઉંમર મર્યાદા

નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ માન્ય રહેશે.

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારે ફક્ત ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માત્ર OJAS વેબસાઈટ પર જ સ્વીકારવામાં આવશે.

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 03 ડિસેમ્બર 2025 (બપોરે 14:70 કલાકે)
  • છેલ્લી તારીખ: 23 ડિસેમ્બર 2025 (રાત્રે 23:59 સુધી)

ભરતી સંબંધિત તમામ અપડેટ્સ અને સૂચનાઓ OJAS તથા પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મળશે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ નોકરી જાહેરાત : અહીં ક્લિક કરો
➤ ઓનલાઇન અરજી (OJAS): અહીં ક્લિક કરો
➤ પોલીસ ભરતી બોર્ડ વેબસાઇટ: અહીં ક્લિક કરો

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રીસોર્સ પર્સન ભરતી 2025

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રીસોર્સ પર્સન ભરતી 2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા વિવિધ શાળાઓમાં Resource Person માટેની ભરતીની જાહેરાત જાહેર કરવામાં આવી છે.

આયોજક સંસ્થાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ
પોસ્ટ નામResource Person (Computer, Music & Craft, Art & Craft, Yoga/Sports)
શ્રેણીLatest Job
અરજીનો માધ્યમઑફલાઈન – પોસ્ટ દ્વારા મોકલવાની
જોબ લોકેશનરાજકોટ

📅 મહત્વપૂર્ણ તારીખો

  • જાહેરાત તારીખ: 26/11/2025
  • અરજી પહોંચવાની છેલ્લી તારીખ: 02/12/2025
Photo

રાજયની કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર કલાર્ક પ્રશ્નપત્ર, આન્સર કી અને OMR Sheet જાહેર...

રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર કલાર્ક પ્રશ્નપત્ર, આન્સર કી અને OMR Sheet જાહેર

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા યોજાયેલ જુનિયર કલાર્ક ભરતી માટેનું પ્રશ્નપત્ર, આન્સર કી અને OMR Sheet સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો નીચે આપેલ મહત્વપૂર્ણ લિંક્સ દ્વારા તમામ વિગતો ચકાસી શકે છે.

📋 મુખ્ય વિગતો

ભરતી સંસ્થા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ
જગ્યાનું નામ જુનિયર કલાર્ક

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ નોટિફિકેશન માટે: અહીં ક્લિક કરો

➤ જુનિયર કલાર્ક પ્રશ્નપત્ર, આન્સર કી અને OMR Sheet માટે: અહીં ક્લિક કરો

➤ સત્તાવાર વેબસાઈટ: અહીં ક્લિક કરો

GPSC દ્વારા વિવિધ 378 જગ્યાઓ માટે ભરતી જાહેર

GPSC ભરતી 2025 – 378 જગ્યાઓ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નીચે આપેલી વિગતો વાંચીને અરજી કરી શકે છે.

આયોજક સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ નામવિવિધ જગ્યાઓ
Advt. No.44/2025-26 to 1110/2025-26
કુલ જગ્યાઓ378 જગ્યાઓ
જોબ લોકેશનગુજરાત
અરજીનો માધ્યમઓનલાઇન
સત્તાવાર વેબસાઈટgpsc-ojas.gujarat.gov.in

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 29/11/2025
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 13/12/2025

🎓 પાત્રતા માપદંડ

  • કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.

🎯 ઉંમર મર્યાદા

  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ માન્ય છે.

📌 કેવી રીતે અરજી કરવી

ઑનલાઇન અરજી કરવી.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Notification જાહેરાત: અહીં ક્લિક કરો
➤ ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો

રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા Jr. Executive (Trainee) પોસ્ટ માટે ભરતી જાહેર ...

RNSBL ભરતી 2025 – Jr. Executive (Trainee)

રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા Jr. Executive (Trainee) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નીચેની વિગતો વાંચીને અરજી કરી શકે છે.

આયોજક સંસ્થાRajkot Nagrik Sahakari Bank Ltd.
પોસ્ટ નામJr. Executive (Trainee)
જોબ લોકેશનGandhinagar
શ્રેણીBank Job
અરજીનો માધ્યમઓનલાઇન
સત્તાવાર વેબસાઈટrnsbindia.com

📅 મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ડિસેમ્બર 2025

🎓 શૈક્ષણિક લાયકાત

  • First Class Graduate (Except Arts) અથવા Postgraduate (Except Arts)
  • 2 વર્ષનો કોર્સ

💼 અનુભવ

  • કોઈ પણ Co-Operative Bank અથવા Financial Institute માં 2 વર્ષનો અનુભવ (પ્રાથમિકતા)
  • Computer Knowledge આવડતું હોવું જરૂરી
  • Freshers પણ અરજી કરી શકે છે

🎯 ઉંમર મર્યાદા

  • મહત્તમ 30 વર્ષ

📌 નોંધ

પોસ્ટ Fixed Term Contract આધારિત રહેશે.
માત્ર સ્થાનિક (Gandhinagar) ઉમેદવારોની જ વિચારણા કરવામાં આવશે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા એપ્રેન્ટિસ પ્યૂન પોસ્ટ માટે ભરતી જાહેર...

RNSBL ભરતી 2025 – APPRENTICE PEON

રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા APPRENTICE - PEON પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નીચે આપેલી વિગતો વાંચીને અરજી કરી શકે છે.

આયોજક સંસ્થાRajkot Nagrik Sahakari Bank Ltd.
પોસ્ટ નામAPPRENTICE - PEON
જોબ લોકેશનWankaner
શ્રેણીBank Job
અરજીનો માધ્યમઓનલાઇન
સત્તાવાર વેબસાઈટrnsbindia.com

📅 મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ડિસેમ્બર 2025

🎓 લાયકાત

  • Any Graduate
  • Freshers May Apply

🎯 ઉંમર મર્યાદા

  • મહત્તમ 30 વર્ષ

📌 નોંધ

પોસ્ટ મુખ્‍યમંત્રી એપ્રેન્ટિસશિપ સ્કીમ મુજબ નિશ્ચિત સમયગાળાની છે.
માત્ર Male Candidates તથા સ્થાનિક (Wankaner) ઉમેદવારોની જ વિચારણા થશે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો