Suzuki Motor Gujarat ભરતી 2025 – Student Trainee & Apprentice ભરતી
| કંપની | Suzuki Motor Gujarat Private Limited |
|---|---|
| ભારતી પ્રકાર | Student Trainee / Apprentice / FTC |
| શિક્ષણ લાયકાત | 10 પાસ, 12 પાસ, ITI પાસ (NCVT/SCVT) |
| સ્થાન | Hansalpur, Becharaji, Gujarat |
| પગાર | Apprentice: ₹16,500/- FTC: ₹23,300/- + વાર્ષિક બોનસ |
Student Trainee વિગતો :
- કોર્સ સમય: 24 મહિના
- કંપની દ્વારા ITI તાલીમ
- સ્ટાઈપેન્ડ ₹13,000 થી ₹17,000
- નિર્દેશિત હોસ્ટેલ સુવિધા
Apprentice / FTC લાયકાત :
- ધો. 10 પાસ (ઓછામાં ઓછા 40%)
- ITI પાસ, ઉંમર 18 થી 24
- Female ઉમેદવારો માટે વધારાની છૂટ
Apprentice માટે પોસ્ટ્સ :
Electrician, Machinist, Welder, Fitter, Tool & Die Maker, Turner, Painter, Plastic Operator, CNC Operator વગેરે.
ઇન્ટરવ્યૂ તારીખ :
28 નવેમ્બર, 2025 — સવારે 10:00 વાગ્યે
ઇન્ટરવ્યૂ સ્થાન :
Govt ITI Mahesana, ITI Patan, ITI Siddhpur, ITI Kalol અને અન્ય ITI સેન્ટર્સ.
મહત્વપૂર્ણ :
ઉમેદવારોએ ITI માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે હાજર રહેવું.